ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૩

(51)
  • 3.9k
  • 5
  • 2.9k

ટ્વીન્કલ ને તે છોકરી ને જોઈ હવે થોડો ડર લાગી રહ્યો હતો. એટલે તે ઝડપ થી દોડી ને પાછી તેના ઘર માં જતી રહી. ઘર માં આવી ને તરત જ ટ્વીન્કલે ઘર નો દરવાજો બંધ કરી દીધો. ટ્વીન્કલ દોડી ને આવી એટલે તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા અને તે હાંફી રહી હતી. ટ્વીન્કલે દરવાજો બંધ કર્યો ત્યારે તેનો અવાજ સાંભળી ને તેની મમ્મી રસોડા માં થી બહાર આવ્યા.ટ્વીન્કલ ને આમ દરવાજા પાસે ઊભી જોઈ ને તેમણે પૂછયું કે શું થયું છે ? ત્યારે ટ્વીન્કલે બહાનું આપી દીધું કે એક કૂતરું જોરજોરથી ભાસતું હતું એટલે તે દોડી ને ઘર માં આવી