Return of shaitaan - part 5

(53)
  • 3.7k
  • 1
  • 1.7k

હેલો દોસ્તો કેમ છો? આશા રાખું છુ કે આપને મારી આ નોવેલ પસંદ આવી રહી હશે ફરીથી લઇ ને આવી છુ રીટર્ન ઓફ શૈતાન નો પાર્ટ ૫ . આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ ને કેવી રીતે ખબર પડે છે ગૅલીલિયો વિષે અને ડો.લિઓનાર્દો વિષે. તે લોકો લિઓનાર્દો ની દીકરી ના આવાની રાહ જોઈ રહ્યા હોય છે અને તેને મળવા માટે તે લોકો હેલિપેડ પાસે જાય છે.હવે આગળ. "તમને લાગે છે કે લિઓનાર્દો નું કામના લીધે તેમની હત્યા થઇ હોય?" રાજ એ કોહલર ને પૂછ્યું. "હા આ પોસ્સીબ્લ છે .લિઓનાર્દો એ મને કહ્યું હતું કે તે