દોસ્તી -3

(27)
  • 4k
  • 2
  • 1.3k

                             મેહુલ  હજી સપના માં મસ્ત હતો,સપના ના સુંવાળા લીસા વાળ મેહુલ ના કપાળ ને સ્પશઁ થતા હતા ,બદામી આંખો હસતી હતી. પણ આ શું ગાલ હલકી ભીનાસ ફરી રહી.મેહુલ ની આંખો ખુલી ગઈ. મેઘા  ભીના પેંઇન્ટ બ્રશ થી ગાલ પર ચિત્રકામ કરી રહી હતી. મેહુલ એકદમ ઊભો થઈ ગયો. મેઘા નો હાથ પકડી બ્રશ ખેંચી લીધો. "આ બ્રશ  તારા હાથમાં સારું નથી લાગતું ". મેહુલે ગુસ્સા માં કહયું. " હં હં એ તો તારી સ્વપ્ન સુંદરી માટે છે, બરાબર ને " મેઘા એ હસતાં કહ્યું.મેઘા જાણતી