મારી કલમે - 2

  • 1.6k
  • 1
  • 448

રાત ના નવ આસપાસ નો સમય હતો અને રોજ ની જેમ ભાઈ નો ફોન આવ્યો,ભાઈ નો અવાજ ઢીલો હતો અને તબિયત ઠીક ના હોય એવુ લાગ્યું, નિત્યક્રમ ની જેમ મને પૂછ્યું આવી ગયો જોબ પર થી? જમ્યો કઈ? હું એના અવાજ પર થી ઓળખી ગયો કે ભાઈ ની તબિયત ઠીક નથી, મેં પૂછ્યું ભાઈ ને પણ એ કહે નાના થોડું શરીર માં કળતર થાય છે.(ભાઈ અમદાવાદ માં નાઈટ શિફ્ટ વાળી ડ્યુટી માં હતો અને મારે દિવસ ની જનરલ શિફ્ટ હતી).2016 ની દિવાળી નો એ સમય હતો, વાઘબારસ નો એ દિવસ, એ વર્ષે શિયાળા ની ઠંડી નો અહેસાસ થતો હતો. અમે