લવ ની ભવાઈ - ૫

(69)
  • 6k
  • 6
  • 2.9k

                          લવ ની ભવાઈ - 5 ( આગળ ના ભાગ મા નીલ અવની ના રીપ્લાય ની રાહ જોતો હતો કે અવની તેને અપનાવશે કે નહીં..)                આખરે ઘણું બધું વિચારી અવની નીલ ને હા પાડી દે છે અને ફરી એક વાર નવા સંબંધ ની શરૂઆત થાય છે. નીલ અને અવની ના સંબંધ માં નવા વિચારો નું આગમન થાય છે , નવા સપના ઓની શરૂઆત થાય છે. બંને એક બીજા ના પ્રેમ ની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે…                    બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા