હાઈ ..સોરી ફોર કમિંગ લેટ.... થોડા હેલ્થ ઇસ્સુઝ ના લીધે નહોતી લખી શકી એ માટે દિલગીર છું. હવે આગળ......"હા યાદ આવ્યું મને , આ એ જ ગુંડા હતા જેમને વર્ષો પહેલા મારા ભાઈ ને મારી ને મારી સાથે ખરાબ કરી ને મને નર્ક માં ધકેલી હતી...." હું અંદર થી ફફડી ઉઠી , મારી પરી એમની સાથે હતી. અને એમની ક્રૂરતા નો અંદાજો પણ હતો જ મને...અને ત્યાં જ એકે મને મારા વાળ ખેંચી ને ઉભી કરી. હું દર્દ થી કણસી રહી હતી. મારી પરી