માહી-સાગર (ભાગ-૪)

(47)
  • 3.6k
  • 3
  • 1.6k

આજે વાંચવાનું મન થયું ને મેં લાઈબ્રેરી ખોલી..અને એકએક કબાટ ખોલી કોઈ સારી બુક શોધવા લાગી..આ શોધ દરમ્યાન જ મારા હાથમાં એક ડાયરી આવી.. અરે આ તો સાગરની ડાયરી છે.. હું ડાયરી લઈ.. એ રૂમના ના જ એક ખૂણાના ટેબલ પર બેસી ગઈ.. પહેલું પેઈજ ખોલ્યું..તો લખ્યું હતું..જુલાય 2017.. અરે આ તો હમણાં ની જ ડાયરી છે.. રાજેસ્થાન ના પ્રવાસની.. મેં આગળ વાંચવાનું શરૂ કર્યું..સાગરે રાજેસ્થાન અને એના પ્રવાસનું એકદમ ઝીણવટ ભર્યું અને ખૂબ જ કલાત્મક વર્ણન કર્યું હતું..શરૂઆતના વિસ પચીસ પેઈજ તો.. રાજેસ્થાન અને ત્યાંના સુંદર વર્ણનો થી જ ભરેલા હતા..