મીલી ભાગ 1

(101)
  • 4.8k
  • 9
  • 4k

સુરત રેલ્વે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું છે. બધા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા માટે ટ્રેન ની રાહ જુએ છે. ક્યાંક ચા તો ક્યાંક નાસ્તા માટેની રેંકડીવાળાનો કોલાહલ સંભળાય છે. મમ્મી આપણી ટ્રેન કયારે આવશે પરી એની મમ્મીને પૂછે છે. બસ બેટા હમણાં જ આવશે. તું જો તો ફોઈ શું કરે છે. ફોઈ