હવસ :-IT CAUSE DEATH ભાગ-29

(476)
  • 7.7k
  • 10
  • 5.9k

હવસ:-IT CAUSE DEATH-29 પ્રભાત પંચાલની હત્યામાં અર્જુન છેલ્લે એ વાત પર પહોંચે છે કે અનિકેત ઠક્કર દ્વારા જ પ્રભાતની હત્યા થઈ હતી.અનિકેત પણ પોતાની વિરુદ્ધ મોજુદ પુરાવાને જોઈ પ્રભાતની હત્યાનો ગુનો કબુલ કરી લે છે.પોતે પ્રભાતનો અસલી હત્યારો પકડ્યો હોવાં છતાં અર્જુનને મનોમન કંઈક ખટકી રહ્યું હતું.એટલે એ નાયકને પોતાની કેબિનમાં બોલાવે છે. "બોલો સાહેબ..હવે નવું શું કામ આવી પડ્યું..?"અર્જુનની કેબિનમાં પ્રવેશતાં જ નાયક બોલ્યો. નાયક એક કામ કરવાનું છે..આટલું કહી અર્જુને નાયક ને એક કામ સોંપ્યું અને ફટાફટ એને કામ પતાવી અનિકેત ઠક્કર ને લઈને ઠક્કર વીલા પહોંચવા કહ્યું. નાયક નાં ગયાં ની સાથે કોમ્પ્યુટર ઓન