નેહા અને મિલનના લગ્ન..

(50)
  • 2.4k
  • 7
  • 1k

નેહા અને મિલનના લગ્ન..યાદ છે તને નેહા હું હમેશા તને કહેતો ..!!હું તને ચાહું છું,હું તને અનહદ પ્રેમ કરુ છું,હું તારી સાથે એકાંત પળ માણી તને હમેશા નિહાળવા માંગું છું,એ જ સમયે એ જ ઘડી તને મારી બાહોમાં લઈ ચુંબન કરવા માંગું છુ.પણ,લગ્ન પછીના એક વષઁમા તું સાવ બદલાય ગઈ છે.તું એમ કહે છે કે મારે જીવનમાં કંઈક બનવું છે, તો બન હું તને શા માટે રોકુ,પણ તું આજ આ છુટાછેડાનું કઈ રહી છે તે મને જરા પણ પસંદ નથી.હા' હું તને પહેલા પ્રેમ કરતો હતો તેનાથી થોડો ઓછો કરતો હશ લગ્ન પછી પણ આજ પણ તને ચાહું છું નેહા..!!મિલન