સફર The Trip of fear

(101)
  • 5.2k
  • 13
  • 5k

note : hello friends ફરી એક વાર હું આવી ગયો છુ એક નવી હોરર સિરીજ સાથે જે એક સફર છે ડર અને થ્રીલ નો આ સ્ટોરી માં બધા પાત્રો અને ઘટના કાલ્પનિક છે તારિખ : 8 એપ્રિલ 2018 હર્ષની સેકેન્ડ યરની એક્જામ પુરી થઇ ગઈ હતી અને તે પોતાના ઘરે જવા ઉત્સુક હતો કારણ કે એ પોતાના કજીન્સ સાથે વિકેન્ડ એંજોય કરવા એક ટ્રીપ નુ પ્લાનીંગ કર્યુ હતુ તે પોતાનો સામાન બાંધી હોસ્ટેલથી ઘરે જવા નિકળીયો તે પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં થોડે દુર કાલી માતા નુ મંદીર આવ્યુ તે મંદિર માં દર્શન કરવા ગયો તે