આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશના બા તેને વિદેશ ભણવા જવાની મંજુરી આપે છે. અને પ્રિયાંશી અને મેહુલભાઇ વચ્ચે પિતા-દિકરી વચ્ચેનો પ્રેમ અને એકબીજા માટે લેટર લખે છે. હવે આગળ વાંચો. ------------------------------------------------------------------------------- પ્રિયાંશને અમેરીકાની યુનિવર્સીટી ઓફ શિકાગો, શિકાગોમાં એડમીશન મળી જાય છે. વિઝા અને એડમીશનની પ્રોસેસ પુરી કરવામાંજ ૩ મહિના જેટલો ટાઇમ નિકળી જાય છે. રાતનો સમય હોય છે. ભાવનાબેન, ભગવાનભાઇ અને પ્રિયાંશ માટે જમવાનુ બનાવતા હોઇ છે. ભગવાનભાઇ અને પ્રિયાંશ બન્ને હિચકા પર બેઠા બેઠા વાતો કરતા હોય છે. ભગવાનભાઇ:- દિકા ટીકીટનુ શુ થયુ? પ્રિયાંશ:- બાપુજી જમીને ટીકીટ જ બુક કરવાની છે. ભગવાનભાઇ:-