અંગારપથ. ભાગ-૨

(395)
  • 14.9k
  • 20
  • 12.1k

અંગારપથ ભાગ-૨ વન્સ અપોન ઇન ગોવા. ( મિત્રો.. એક ચોખવટ કરવાની છે. પહેલાં એપીસોડમાં બાગા બીચની જગ્યાએ ભૂલથી બાઘા બીચ ટાઇપ થઇ ગયું છે તો એ બદલ ક્ષમા યાચના ) આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો... સેન્ટ્રલ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસમાં વડાપ્રધાન કાર્યાલયમાંથી એક પરિપત્ર આવ્યો હતો જેનાં લીધે કાર્યાલયમાં ભારે ધાંધલ ધમાલ