સફર ( એક અજાણી મંજિલની ) - 4

(67)
  • 4.3k
  • 8
  • 2.1k

( તો આપણે અગાઉ જોયુ તેમ લક્ષ્યનુ મન એટલે કે મારુ મન પેલા વ્યક્તિ ની હરકતોથી વિચલિત થાય છે. આખરે એમેઝોનના જંગલોમાં રસ્તો બનાવવાની કોશિશ કરતો તે આખરે ક્યાં પહોંચવા માંગતો હતો એ હવે જોઈએ ..) વિચારતા વિચારતા ક્યારે સવારથી સાંજ થઈ ગઈ એનો જાણે ખ્યાલ જ ના રહ્યો.મને હવે મનોમન આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે એમ લાગ્યુ. મને આમ અવઢવમાં બેઠેલો જોઈ દેવે મને આનુ કારણ પુછ્યું. મેં એને આખી ઘટના સમજાવી. એ પણ મારી જેમ ન સમજી શક્યો કે