મારો ભોળો

(30)
  • 4.9k
  • 5
  • 1.5k

મારો ભોળોપ્રેમની કહાની હોવી થોડી જરૂરી છે ?ક્યારેક ક્યારેક મિત્રતા પણ ગજબ ની થતી હોય છે.એવું જરૂરી થોડું છે પ્રેમ માત્ર પ્રેમી ને પ્રેમિકા માં જ થાય છે ?ના પ્રેમતો કોઈ પણ સબંધમાં થાય છે પણ હા ધોખો બધામાં સરખો જ થતો હોય છે,કેવો મસ્ત પ્રેમ છે કેવો અનહદ વિશ્વાસ છે કેવી લાગણી છે કેટલી ભક્તિ છે કેટલી જરૂરિયાત છે એકબીજાની તું અને હું જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તું જ છે,હું માં હું તો આવતો જ નથી સાચો તો મારો ભોળો જ છે.તું અનંત છે તારી કોઈ સીમા નથી તારું કોઈ મૂલ્ય નથી તારી કોઈ મર્યાદા નથીજે છો એ માત્ર તું જ