બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ 9

(116)
  • 4.8k
  • 17
  • 2.1k

મારા હાથમાં આવેલી ચિઠ્ઠી મા નામ હતું.... મહેક હેલો.. ફ્રેન્ડ્સ,આપણે પાસ્ટ માં જોયું.. નેહા ના જન્મદિવસની ઉજવણી મા રમત રમવામાં આવી..... નિયમ મુજબ ચિઠ્ઠી મા નામ આવે તે.. ચિઠ્ઠી મા નામ વાંચનાર ના સવાલ મુજબ અનુસરે....અરુણ ની ચિઠ્ઠી મા મહેક નું નામ આવે છે....હવે આગળ.... ભાગ 9....હું એની તરફ નજર કરી સવાલ કરું એના પહેલાં જ એની આંખો ના સસ્નેહ ઇશારા મારા દિલ પર ધબકારા ને તીવ્રતા આપતાં હતાં...સિમ્પલ સવાલ માટે આજીજી કરતી મહેક ની નજર ને હું દિલ થી સમજી શકતો હતો...મારો સવાલ હતો....તમે.. કોઈથી પ્રેમ થયો છે...