આઈ લવ યુ વિભુ : સ્ત્રીની શક્તિનું સાચું સ્વરૂપ

  • 3.9k
  • 1
  • 1.1k

આઈ લવ યુ વિભુ : સ્ત્રીની શક્તિનું સાચું સ્વરૂપ સ્ત્રી જ્યારે આ પોતાની ક્ષમતાનો આત્મસાક્ષાત્કાર કરી લેશેને ત્યારથી તેને આ દુનિયા ખૂબ જ નાની અને ક્ષુલ્લક લાગશે. સોશિયલ રિસ્પેક્ટ માટે જ્યાંત્યાં દોડાદોડ કરતી સ્ત્રીએ માત્ર સેલ્ફ રિસ્પેક્ટને પ્રાધાન્ય આપવાનું છે. દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી સ્ત્રીનું સ્વમાન જાળવતી અને તેને સાચવતી થઈ જશે, તે દિવસથી દરરોજ તેને વુમન્સ ડેનો જ અનુભવ થશે. (પેટા) उद्भव स्थिति संहार कारिणीं क्लेश हारिणीम्। सर्वश्रेयस्करीं सीतां नतोऽहं राम वल्लभाम्। રામચરીત માનસમાં માતા સીતાની વંદના કરવા દરમિયાન આ શ્લોક લખવામાં આવ્યો છે. ઉત્પત્તિ સ્થિતિનો લય કરી શકે તેવી, જેની પાસે વિશ્વના સર્જન અને