પ્યોર સોલ - 2

  • 3k
  • 2
  • 1.4k

                               પ્રકરણ - ૨                                ધ ડિફેન્ડર      આજે રાત્રે મને સરસ ઊંઘ આવી. મને ખબર જ ન હતી કે હું પોતાની ઈચ્છાથી ઊંઘી પણ શકું છું. આ છેલ્લા આઠ દિવસથી હું આખા દિવસો અને રાતો જાગી. તેમજ હું કોઈ પણ મોટી હોટલમાં ખાલી રૂમમાં રહી શકતી હતી, પણ હું આ આઠ રાતો મંદિરમાં કાઢી. ઈશાનિયા અને તેના પપ્પા દેવરાજ. હા, એના પપ્પાનું નામ દેવરાજ છે. મેં મોડી રાત્રે પૂછ્યું હતું. એમણે