માઁ ની મુંજવણ - ૪

(52)
  • 5.8k
  • 6
  • 2.9k

આપણે જોયું કે શિવના રિપોર્ટ્સ આવ્યા બાદ ડોક્ટરએ તૃપ્તિ અને આસિતને તેમના બ્લડ રિપોર્ટ્સ માટે હોસ્પિટલ બોલાવ્યા હતા. હવે આગળ... તૃપ્તિ ખુબ ભારી હર્દયે અને વિચારોના વમળ સાથે આસિતની જોડે હોસ્પિટલ પહોંચે છે. તૃપ્તિ પોતાને મહા મહેનતે સંભાળે છે, આસિતને તૃપ્તિની મુંજવણ અનુભવાતી હતી પણ એ આજ લાચાર બની ગયો હતો છતાં એ તૃપ્તિને કહે છે કે તું ચિંતા કર શિવને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી કઈ જ નહીં થવા દઈએ બસ તું ચિંતા ન કર બધું સારું જ હશે. આમ ચર્ચા કરતા એ બંને ડૉક્ટરની  ચેમ્બરમાં પહોંચે છે. ડૉક્ટર બન્નેને બ્લડ રિપોર્ટ્સ કરાવવા માટે મોકલે છે અને બીજે દિવસે