હવે કિનારો દૂર નથી

(46)
  • 4.6k
  • 8
  • 1.2k

આ વાર્તાનું બીજ, માત્ર બીજ સત્યઘટનામાંથી લીધું છે.એની આજુબાજુ કલ્પના અને સત્યના મિશ્રણયુક્ત વિધેયાત્મક અભિગમ જોડીને સ્ત્રીની શક્તિના સામર્થ્યને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.આ વાર્તાના કેન્દ્રમાં નારી ચેતના મુખ્ય છે.