સંબંધ નાં સથવારે

  • 5.8k
  • 1
  • 1.9k

સંબંધ...સંબંધ એટલે શું? કોઈ કહે છે કે, સંબંધ એટલે સરખાં બંધન થી બંધાયેલા બે જણાં... તો કોઈક કહે છે કે, સંબંધ એટલે જ્યાં સ્નેહ છે, જ્યાં સંવેદના છે, જ્યાં સંવાદ છે અને જ્યાં સમજદારી છે. જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિની લાગણીમાં જરાયે ઓટ કે ખોટ આવે ત્યારે અઘરું પડતું હોય છે. તો ક્યારેક કોઈ કહે છે કે, સંબંધ એટલે સ્વાર્થ વગરનું સગપણ...!! અરે આ સંબંધો ની વ્યાખ્યા આપવામાં મારો પરિચય આપતાં જ ભૂલી ગઈ. મારું નામ અંકિતા છાંયા.. પ્રેમ થી લોકો એન્જલ કહે છે. મારી જિંદગી માં મારી મોટી મૂડી એ મા