હવસ :-IT CAUSE DEATH ભાગ-28

(588)
  • 10.2k
  • 62
  • 6k

હવસ:-IT CAUSE DEATH-28 પ્રભાત પંચાલની હત્યા ની તપાસ હવે અનિકેત ઠક્કર પર આવીને ઉભી હતી..પોતાની પત્ની સાથે પ્રભાતનાં અનૈતિક સંબંધ ની જાણ થવાનાં લીધે કે પછી ઝેબા નાં એબોર્શન રિપોર્ટ નાં આધારે પ્રભાત દ્વારા બ્લેકમેઈલ કરાતો હોવાનાં લીધે