સપના અળવીતરાં ૧૪

(47)
  • 3.3k
  • 6
  • 1.5k

"કેટલી વાર લાગશે? અમે લોકો બસ પહોંચવાની તૈયારી મા છીએ. ""ગુડ. તમે જઇને કામ ચાલુ કરો. હું બનતી ઝડપે પહોંચુ છું. "સમીરાનો કોલ કટ કરીને રાગિણી એ એક્ટિવા ની સ્પીડ ઓર વધારી. વારે ઘડીએ તેની નજર રિસ્ટ-વૉચ પર જતી અને આપોઆપ ઉએક્સિલરેટર પર રેઈઝ વધતુ જતુ હતું. સાથે