પ્રિતની તરસ - ભાગ ૨

(115)
  • 4.1k
  • 12
  • 2.4k

ફ્રેશ થઈને શ્યામલી બાલ્કનીમાંથી વરસતા વરસાદને જોઈ રહી. આસપાસના ઘરમાંથી એક Song (ગીત) વાગી રહ્યું હતુ. इस दर्द-ए-दिल कि सिफारिश अब कर दे कोई यहाँ कि मिल जाए इसे वो बारिश जो भीगा दे पूरी तरह...શ્