પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 3

(16)
  • 2.6k
  • 2
  • 1.3k

     વાંચકમિત્રો !! આપણે બીજા ભાગમાં જોયું કે રાજેશ ઉદાસ થઈને ચિંતામાં ઘર તરફ જતો હોય છે ત્યારે રસ્તામાં તેનું એક ગાડી સાથે જોરદાર એક્સીડેન્ટ થાય છે અને રાજેશ લોહી લુહાણ થઈને રસ્તા ઉપર પડી જાય છે...ત્યાં સુધી આપણે આપણે બીજા ભાગમાં જોયું હતુ