બડે પાપા - નવલકથા - પ્રકરણ - 6

(13)
  • 3.8k
  • 2
  • 1.4k

ગરિમા પોતાના પતિ ગૌરવ  સાથે તેજ ગેસ્ટ હાઉસ માં ઉતરી હતી  . . આ એક જોગાનુજોગ હતો ..ગરિમાના પતિને નિહાળી સત્યમના હૈયામાં ગુન્હાની  લાગણી સળવળી ઊઠી હતી  ..તેની પાસે ગરિમા ના પતિ જોડે આંખ મેળવવાની પણ હિંમત નહોતી  . ... તે પોતાને માટે શું ધારતો હશે ? આ સવાલ તેને કળ વાળી બેસવા દેતો નહોતો . તે ગરિમાના પતિનો સામનો કરી શકતો નહોતો . તેના દિલો દિમાગ પર ફરીથી આત્મહત્યા ના  વિચારો રૂઢ ' થઈ ગયા હતા . આ હાલતમાં ગૌરવે તેને અગાસી  પરથી પડતું મૂકવા જતા  તેને બચાવી  લીધો હતો .ભગવાન દરેક વખતે તેને એક જ મુકામ પર લાવીને