બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૫ : કષ્ટકાળ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૪માં આપણે જોયું કે... કુરેશીની એસ.યુ.વી. આબુરોડ તરફના ઢોળાવો ઉતરવા માંડી. જયારે અલખની કાર ‘બઝુકા-બાર’ તરફ તોફાની ગતિ કરે છે. કુરેશી પોતાના દિવસનો થોડો હિસ્સો એમના પોતાના નામે જીવવાની અલખને સાંકેતિક પરવાનગી આપે છે. લિકવર-બારમાં અલખ બાખડી પડીને તોડફોડ કરે છે, અને રફૂચક્કર થઈ જાય છે. બીજી તરફ, બુરખામાં છુપાવી રાખેલું માનવરક્તથી લથપથ એવું એક કાચનું ખંજર ગાડીમાંથી બહાર ફંગોળાઈ છે, અને આબુના મજબૂત ખડકો સાથે અફળાઈને એના ચૂરેચૂરા થઈ જાય છે... હવે આગળ...)કુરેશીની વિદાય થતાં જ અરમાને સોફા