નસીબ ના ખેલ...5

(118)
  • 5.8k
  • 28
  • 3k

    ધરા પોતાની પસંદગી પ્રમાણે પોતાની નાની નાની વસ્તુ પણ ન લઈ શકતી.... જેમ કે હાથ માં પહેરવા માટે બંગડી કે પાટલા, નેઇલપોલીસ, ચપ્પલ,  કે  પછી પોતાના કપડાં..... બધું જ એની મમ્મી જે લઈ આવે અથવા એની મમ્મી જે પાસ કરે એ જ  ધરા પહેરી શકતી...     પણ ધરા ના પપ્પા આ વાત થી અજાણ હતા... એ ધરા ને ભણવા માટે જરૂર   ખિજાતા હતા પણ પ્રેમ પણ એટલો જ કરતા હતા..... સ્કૂલ માં કેન્ટીન મા એ વખતે 50 પૈસા માં સમોસા મળતા હતા, ધરા ને ખૂબ મન થતું હતું એ સમોસા ખાવાનું.... એકવાર એણે એના પપ્પા ને કીધું કે