વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - ભાગ - 3

(142)
  • 7.6k
  • 14
  • 3.1k

(કોલેજમાં ચારેય મિત્રો વીજી બોર્ડ ગેમ રમવાની શરૂ કરે છે. ચૂડેલ બનેલી છોકરીના પ્રેતાત્માનો સંપર્ક થાય છે. તે વીજી બોર્ડમાં ‘ગુડબાય’ કહેવાની ઈચ્છા દર્શાવતી નથી. ચારેય મિત્રો પ્રેતાત્માને ‘ગુડબાય’ કહેવા પ્લાન્ચેટ પર હાથ મૂકી વીજી બોર્ડ પર ફેરવે છે એ દરમ્યાન ગભરાયેલો પ્રણવ પ્લાન્ચેટ પર હાથ મૂકવામાં જરાક મોડો પડે છે—અને જેવો તેના હાથનો સ્પર્શ પ્લાન્ચેટ પર થાય છે એવો તરત જ તેને ઝટકો વાગે છે. તે હોસ્ટેલની ગેલેરીમાં આખી રાત બેહોશ પડી રહે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. થોડાક અઠવાડિયા બાદ તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યાર બાદ એક દિવસ તેના નાના ભાઇ સાથે મારો સંપર્ક સોશિયલ