એક હતી સંધ્યા - 6

(42)
  • 3.4k
  • 2
  • 1.5k

             પ્રકરણ- ૬ પરિવારથી હું તરછોડાઈ વર્ષોબાદ ફરી એવીજ સાંજ આવી જયારે મારો પૂરો પરિવાર મારા કારણે શરમ અનુભવી રહ્યો હતો. કઢંગી હાલતમાં એક યુવાન સાથે હું હોટેલમાંથી પકડાઈ જતા શહેરભરમાં મારી બદનામી થઇ ચુકી. કદાચ પપ્પા હવે જીવનભર ગર્વભેર નહિ રહી શકે એવું મને પ્રતીત થઇ રહ્યું હતું. મમ્મી-પપ્પા, શ્રુતિ સૌના મોં બંધ હતા, ઘણું જ કહેવું હતું છતાં કોઈ કશું બોલી રહ્યા ના હતા. પપ્પાના ચહેરા પર મેં ફરી એ જ લાચારી જોઈ જે વર્ષો પહેલા રાકેશ અંકલના બનાવ વખતે જોવા મળી હતી. મમ્મીના ચહેરા પર ગુસ્સો હતો તો શ્રુતિની આંખોમાં મારા પ્રત્યે