કરામત કિસ્મત તારી -9

(50)
  • 3.7k
  • 7
  • 1.9k

નવ્યા આખી રાત વિચારે છે શુ કરવુ તેને કંઈ જ સમજાતું નથી. તેનુ મગજ હવે કંઈ કામ નથી કરતુ જાણે... અચાનક તે સવારે ઉઠીને વીરાને ફોન કરે છે. તે અસિત ની બહેન ની સાથે તેની ખાસ ફ્રેન્ડ પણ હોય છે. તેને તે બધી જ વાત કરતી હોય છે. તે વીરાને રાત્રે અસિતે કહેલી બધી વાત કરે છે. અને કહે છે મને શુ કરવુ એ કંઈ જ સમજાતુ નથી. વીરા કહે છે ભવિષ્ય નુ નસીબ પર છોડી દે.... અત્યારે તુ તારા દિલનુ કહેલુ માન. તને જે યોગ્ય લાગે તેમ કર . હુ અસિત મારો ભાઈ છે એટલે તેને તુ હા પાડ