હતી એક પાગલ - 21

(497)
  • 7.5k
  • 22
  • 4.2k

હતી એક પાગલ..!!:-ભાગ 21 મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં, લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં. પોતાની પ્રથમ નવલકથાનાં પ્રકાશનનાં કાર્યક્રમમાં સુરત નાં ગુલમહોર બેંકવેટ ખાતે શિવ પોતાની નવી બુક અંગે વક્તવ્ય આપી રહ્યો હતો. એક કવિ તરીકે તો આપ સૌ લોકો મને અત્યાર સુધી સહન કરતાં આવ્યાં છો એ બદલ તમારો ઉપકાર માનવો ઘટે.તમારાં લોકોનાં એ પ્રેમ અને પ્રતિસાદ થકી જ મારાં લેખનને એક નવો આયામ આપવાનું નક્કી કર્યું.આ જ વિચારે મને મારી સૌપ્રથમ નોવેલ એક હતી પાગલ રચવા પ્રેરણા આપી.આ પુસ્તક એક એવાં યુવકની કહાની છે જેની જીંદગી નાં દરેક શ્વાસમાં એક