ટાઈમપાસ - 3

(94)
  • 4.9k
  • 9
  • 1.9k

ગુજરાતીનો લેક્ચર હતો. મરીઝ સાહેબની ગઝલનો આસ્વાદ થઈ રહ્યો હતો. તો બીજી તરફ, રવિબાબુ તે અવન્તિકા જે હજુ તેના માટે અનામિકા હતી. તેના રૂપનું આસ્વાદ કરી રહ્યો હતો. તે છુપાઈને તેને હળવકેથી જોઈ લેતો હતો. તે દરમિયાન આસપાસ તે એવી રીતે જોતો જાણે કોઈ ચોરી કરતો હોય!આજના દીનનો પહેલો લેક્ચર, તેને જીવનમાં પહેલી વખત કોઈ ગમ્યું હતું. જાણે તે જોયા જ કરે જોયા જ કરે! તે કેટિંગમાં આવી બેઠો હતો. તેની પર્સનાલિટી એવી નોહતી કે અવન્તિકા જેવી છોકરી તેને જોઈને આકર્ષિત થઈ જાય, તે તેની ફ્રેન્ટ્સ સાથે બાજુની ટેબલ પર ગોઠવાઈ ગઈ, તેણે તો જોવા તો શું પણ પાસે કોઈ