દોસ્તી - 2

(34)
  • 3.3k
  • 3
  • 1.3k

મેહુલ મેઘા ને જતી જોઈ રહ્યો. પહેલાં તો મેઘા આવી રીતે કયારેય ચાલી ગઈ ન હતી.મેહુલ ને ગુસ્સો આવ્યો. વેઇટરને બિલ ચૂકવી બહાર નીકળ્યો. મેઘા ની બિલ શેર કરવા ની આદત ગઇ ન હતી,તે હમેશા કહેતી છોકરા- છોકરી મા કોઈ ફર્ક ન હોય તો છોકરીઓ એ ખોટો લાભ શું કામ લેવો.વિચાર માં ને વિચાર માં ઘર તરફ નીકળી ગયો. મેઘા ને રેસ્ટોરન્ટ માં મમ્મી નો ફોન આવ્યો હતો. ઘરમાં જરા ચઠભડ થઈ ગઈ હતી. મેઘા ના ફૈબા રમાબેન તેમની સાથે રહેેેેતા હતા,ઘર મેેઘા ની મમ્મી આરતી બેન નુું કશું ચાલતું