મન બહુ વિચારો માં છે, હૈયું ભારે ભારે થાય છે,ગળા માં ડુમોં ભરાયો છે અને આંખો માં પાણી સાથે લખવા જઈ રહ્યો છું. ભગવાન ની કેવી લીલા છે, જે ગમે છે એ વ્યક્તિ નો સંગાથ મળતો નથી. એ મિત્ર જીવન માં નથી છતાંય જીવ એને મેળવવા મથે છે. અથાગ પ્રયત્નો કર્યા, છેલ્લે સુધી લડી લીધું. મિત્રો, સ્વજનો બધા ના પ્રયત્નો અને મારી ખુદ ની તો વાત રેવાદો. મારું સ્વામાન, મારો દ્રષ્ટિકોણ, મારો અભિગમ બધું જ નેવે મૂક્યું એ મિત્ર ને મેળવવા પરંતુ છેલ્લે નિષ્ફ્ળતા જ સાપડી. દરરોજ મન અને મગજ નું દ્વન્દ્વ યુદ્ધ સર્જાય છે અને આંખો એ પ