પેહલા પેહલા પ્યાર હૈ!! - 7

(81)
  • 3.9k
  • 9
  • 2.3k

(પેહલા ના ભાગમાં આપણે જોયું કે પાયલ ની મમ્મી એને છોકરો બતાવવા માટે લઈ જવાની હોય છે હવે આગળ..)પાયલ થોડી ટેન્શન માં હોય છે.એ આકાશ ને મેસેજ કરે છે આવી રીતે એની મમ્મી એને છોકરો જોવા માટે ફોર્સ કરી રહી છે..આકાશ એને કહે છે કે સારું..તું ખાલી મમ્મીનું માન રાખીને છોકરો જોઈ આવ ..પછી ના પાડી દેજે.. પાયલ એની મમ્મી જોડે જાય છે પણ એના સદનસીબે એ છોકરો એના કામ માં વ્યસ્ત હોય છે તો એની મમ્મી જોવાનું ટાળે છે..હવે પાયલ ને હાશ થાય છે..અને એ ત્યાં લગન ચાલતા હોય છે ત્યાં ખુરશી લઈને એના કાકી ની બાજુ માં બેસી જાય