હું તારી યાદમાં (ભાગ-૮)

(57)
  • 4.8k
  • 18
  • 2.1k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)(ગયા ભાગમાં આપણે જોયું કે અદિતિ અંશને મેસેજ કરે છે. અંશ એને રિવ્યુનો જવાબ આપે છે પછી અંશ એના મિત્રો સાથે ફરવા જતો રહે છે. રાત્રે ફરીવાર અંશ-અદિતિ વચ્ચે વાતો થાય છે અને બીજા દિવસે બંને કોલેજમાં મળે છે જ્યાં અદિતિ અંશ વિશે સર્ચ કરીને એના વિશે માહિતી મેળવે છે.)હવે આગળ.....અદિતિ : “તમારા લખાણની