પપ્પા a true friend

  • 3.2k
  • 5
  • 714

મિત્રો આગળ મેં એક બુક લખી ..જેનું નામ હતું હમારી અધૂરી કહાની.. આ સ્ટોરી પણ પ્રેમ ની જ છે પણ આ પ્રેમ છે બાપ અને દીકરા નો.એવું નથી કે પ્રેમ છોકરી સાથે થાય એને જ પ્રેમ કહેવાય.પ્રેમ નાં બહુ બધાં પ્રકાર છે.એમાં થી આ પ્રેમ છે એ છે બાપ અને દીકરા નો.મારી જિંદગી માઁ મારાં રીયલ હીરો હોય તો એ મારાં પપ્પા.I love u papa અહીંયા હું નામ બદલું છું.ખાલી દીકરા નૂ.કહાની ચાલુ થાય છે હવે... એ પાપા નૂ નામ છે રમેશ ભાઇ બી.ઓઝા.મારાં પ્પા નના હતા ત્યારે જ એમના પપ્પા ગુજરી ગયા હતા.અને પરિવાર પણ મોટો હતો.પાપા નાં મમી ઘર