રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 8

(523)
  • 6.7k
  • 23
  • 3.6k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 8 પોતે જે સુમધુર અવાજમાં ગીત સાંભળ્યું હતું એ અવાજ જાણે કબીરને કોઈની યાદ અપાવી રહી હતી.એ અવાજ જાણે કબીર માટે ચુંબકીય શક્તિનું કામ કરી રહ્યો હોય એ અનાયાસે જ એ અવાજની દિશામાં આગળ વધ્યો..કબીરે મહેસુસ કર્યું કે એ અવાજ વુડહાઉસ ની પાછળની તરફથી આવી રહ્યો હતો.કબીરે પોતાનાં રૂમની વુડહાઉસ ની પાછળ તરફ પડતી બારી ખોલી એ તરફ નજર કરી. કબીરે જોયું તો ત્યાં એક સ્ત્રી ઉભી હતી..આ સ્ત્રી શાયદ ગતરાતે પોતે જોયેલી સ્ત્રીજ હોવી જોઈએ એવો અંદાજો કબીરે લગાવ્યો.ચંદ્રની આછેરી રોશનીમાં કબીર વધુ તો ના જોઈ શક્યો પણ એ સ્ત્રી લાલ રંગની સાડીમાં