શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

  • 4k
  • 2
  • 1.5k

પ્રશ્ન: આ જગત પરમેશ્વરથી ઉત્પન્ન થયું છે કે અન્યથી? આ જગતની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. જેમ ઈજનેર યંત્રનું નિર્માણ કરે છે તેમ ઈશ્વરે પણ આ જગતનું નિર્માણ કર્યું છે. આથી ઈશ્વર આ જગતનો ઇજનેર છે. પણ જેમ ઇજનેરને યંત્ર નિર્માણ માટે પહેલેથી ઉપલબ્ધ એવા “કાચા માલસામાન” ની જરૂર પડે છે, તેમ ઈશ્વર પણ જગતની ઉત્પત્તિ માટે પ્રકૃતિનો (દ્રવ્ય ઊર્જા) નો ઉપયોગ કરે છે. આમ પરમાત્મા જગતનું નિમિત્ત કારણ છે, પણ તેનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે. પ્રશ્ન: બીગ બેંગ શું છે? એવું કહેવાય છે કે બીગ બેંગથી જ બધી શરૂઆત થઇ અને બીગ બેંગ થયા પછી બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે. બીગ