બપોરનો સમય હતો અને આપડો નાયક જેનું નામ પણ નાયક છે. તેની એક મિત્ર કહોકે પછી ઇલુ ઇલુ ના કોલની રાહ જોઈ બેઠો હતો ત્યાં અચાનક તેનામાં એક મેસેજ આવ્યો કે જો તું તારી પ્રેમિકાને જીવતી જોવા માંગતો હોય તો આપેલ સરનામે પહોંચી જાવ. [ 5 વર્ષ પહેલાં ] આજે નાયક ખુબ ખુશ છે કેમ કે આજે નાયકની કોલેજનો પહેલો દિવસ છે અને નાયકનો જન્મ દિવસ પણ,નાયક અને તેના મિત્રો નાયકની કાર લઈને કોલેજમાં પ્રવશે જ છે ત્યાં (વધારે પડતું ના વિચારો કોલેજમાં પ્રવેશ કરો એટલે પ્રેમિકા જ ના મળે) તેના ગામના મિત્રો લાલો, પકો અને ભૂરો મળે છે. અને