કિસ્મત કનેકશન, પ્રકરણ- ૨૧

(87)
  • 5k
  • 6
  • 2.1k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૧નીકી ફ્રેશ થઇને આવી અને કોલેજની તેની ફ્રેન્ડની વાતો કરવા લાગી. કોલેજ એન્યુઅલ ડે ના સેલીબ્રેશનની વાતો પણ કરી. તેની મમ્મી શાંત ચિત્તે તેની વાતો સાંભળતી હતી. નીકી બધી વાતો કરતી હતી પણ કયાંય વિશ્વાસની વાત કે તેનું નામ પણ ના લીધુ તેની નોંધ તેની મમ્મીએ બરોબર લીધી. તેની મમ્મીના મનમાં વિશ્વાસ માટે થઇને કંઇક શંકા હતી એટલે તેમણે નીકીને વાત કરતી અટકાવી કહ્યું, "બસ બેટા તે બહુ વાતો કરી. પણ જે કરવાની હતી તે જ ના કરી.""અરે મમ્મી! બધુ કહુ છુ. તું શાંતિથી સાંભળ."મા દિકરીની વાત ચાલતી હતી ત્યાં લેન્ડ