કામ હંમેશાં ધીરજ અને કુનેહથી કરો. - ધીરજના ફળ મીઠા

(13)
  • 11.2k
  • 1
  • 2.3k

ધીરજના ફળ મીઠા એક સુંદર મજાનું એવું રમણીય સ્થળ હતું. તે સ્થળ પર એક સુંદર શાળા હતી. એ શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે અનેક વિદ્યાર્થી માં નો એક વિદ્યાર્થી જેનું નામ જનક હતું. તે વિદ્યાર્થી જનક ની વાત આજે મને યાદ આવે છે.....જનક નામનો વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોંશિયાર અને નેતાગીરીમાં પણ પરિપૂર્ણ, અક્ષરો પૂર્ણ મરોડદાર કરે અને શિક્ષક નો આજ્ઞાંકિત વિદ્યાર્થી અને સુંદર દેખાવે હતોો. પરંતુ ખૂબ જ ઉત્સાહિત એટલો બધો કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં પોતાના કાર્યમાં નાની નાની ભૂલો કરી બેસે અને આ ભૂલોને