ખુશી.

(15)
  • 4k
  • 2
  • 1.5k

ખુશી..... કેટલો અદભૂત શબ્દ છે નઈ ચાલો મિત્રો આજે ખુશી વિશે એક સરસ મઝાની વાર્તા કહું.. એક નાનકડું ગામ હતું જ્યાં બધાજ લોકો રાજી ખુશી થી જીવન જીવતા હતા. એક બીજાને મદદ રૂપ થતાં હતા . આવા નાનકડા ગામમાં એક પરીવાર માં એક બાળક નો જન્મ થવાનો હતો. આખું પરિવાર ખૂબજ ખુશ હતું . મિત્રો તમને જણાવી દવ આ ગામમાં પાછલા ઘણા વર્ષ થી કોઈ ને ત્યાં બાળક નો જન્મ ન થયો હોવાથી બધા ગામમાં હર્ષ ની લાગણી હતી કે આપના ગામ માં એક બાળક નો જન્મ થવાનો છે. દિવસો વીતતા ગયા અને આખરે એ ક્ષણ એવી જ ગયો અને