વૈભવ-નિરાલી ની અનોખી કહાની-6

(73)
  • 3.8k
  • 5
  • 2.3k

    " Wada raha pyar se pyar ka ab hum na honge juda....   Ye meri dhadkane sunn raha hai khuda ab hum na honge juda... "   (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ પાસે પ્રોમિસ માંગે છે કે તને જ્યારે પણ મારી સિવાય કોઈ બીજુ ગમે તો તુ મને પેહલા આવી ને કહીશ મને મુકી ને જવાનું મન થાય તો પણ મને કહીશ કહ્યા વગર નહી ચાલ્યો જા તો શુ કામ આવુ પ્રોમિસ માંગે છે નિરાલી વૈભવ પાસે અને શુ વૈભવ આવુ પ્રોમિસ આપવાની હા પાડે છે ....???? જોઈએ આગળ નાં ભાગ મા) વૈભવ: અરે નીરૂ આવુ