ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૮)

  • 2.8k
  • 1
  • 1.2k

પૂજામનની શુદ્ધિ માટે,આત્મચિંતન માટે,મળીને કરીએ પૂજા.. સત્યને જાણવા માટે,અહિંસા ફેલાવવા માટે,મળીને કરીએ પૂજા.. અવગુણો દૂર કરવા માટે,ખુદા પાસે મદદ માંગવા માટે,મળીને કરીએ પૂજા.. ગરીબોના કલ્યાણ માટે,સૃષ્ટિના હિત માટે,મળીને કરીએ પૂજા.. ભટકેલાને માર્ગ દેખાડવા માટે,સાચા પંથે ચાલવા માટે,મળીને કરીએ પૂજા..દોડદુનિયાના આ જીવનફેરે દરેકને દોડવું છે,બાળપણ હોય કે યુવાની દરેકને દોડવું છે, બાળપણની રમતોમાં બાળકને દોડવું છે,ભરજવાનીના સમયે પૈસા પાછળ દોડવું છે, થંભતી નથી આ દોડ આટલું કર્યા પછી પણ,બુઢાપે આવેલી પીડામાં દવાખાને દોડવું છે, આત્મા છોડશે દેહ જયારે થંભી જશે દોડ ત્યારે,ત્યાં સુધીઆ સૃષ્ટિમાં આમ જ દરેકને દોડવું છેશું તું મારો સાથ નિભાવીશ? દુનિયાની ભીળમાં છું હું એકલો, શું તું