૧.અલી, માપમાં રે'જેઆમ આંખ ના ઉડાડ છોરીપાંપણને જરા નીચી તું રાખછાતીના ઉછાળાને કાબૂમાં રાખ,અલી, માપમાં રે'જે!હોય તું ગુલાબ હો ચંપો ચમેલી કે મોગરોજુલ્ફો તણી લટોનેઆમ સરાજાહેર લહેરાવ નાઅલી, માપમાં રે'જે!મોહમાં ના પાડ જરીખુદ કદી મોહમાં ન અટવાતીપ્રેમમાં મળે છે દર્દ દગાઓ ને વેદનાના વંટોળિયાઅલી, માપમાં રે'જે!જોબનિયું જાતા વાર નહીં લાગે ને પછી દિલ પર છાતીનો ભાર અતિ લાગશેજાળવ તું જીંદગીનેઅલી માપમાં રે'જે!લાગણીના અશ્વોને રાખ જરા કાબૂમાંને રહેવા દે હવે નહાવાનું સુગંધી સાબુમાંપડ્યો જો ડિલ પરે ડાઘ જોકદીયે નહીં ધોવાશેઅલી, માપમાં રે'જે!આંખોમાં વસાવીને ફસાવી દે છે દુનિયામળશે તો માણશે ને ના મળ્યે આબરૂ ઉડાડશેબડી ગજમની છે દુનિયાઅલી, માપમાં રે'જે! ૨.ગમ ન કરજેતને