પ્રિતની નિરાળી રીત

(22)
  • 3.5k
  • 4
  • 1.3k

      જીવન માં ક્યારેય મળ્યા ન હોય એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ નું અંકુર ફૂટી શકે ? વાત જરા વિચિત્ર લાગે પણ હા, એ શક્ય છે જો બે વ્યક્તિ ના વિચારો માં સમાનતા હોય તો !        આ શક્ય બન્યું છે ક્રિશ  અને ગોપી ના જીવન માં ! ચાલો આપણે એમની વાર્તા ને સમજીએ ...          ક્રિશ મહેતા એક ખૂબ જ પ્રતિભાશાળી  પરંતુ અતિશય લાગણીશીલ વ્યક્તિત્વ ! એ સુરતની એક શાળામાં ગુજરાતીના શિક્ષક તરીકે નવી નવી નોકરી માં જોડાયેલ હતો.એ દેખાવે સોહામણો હતો અને સ્વભાવનો પણ‌ ખૂબ સારો હતો.એને નાનપણથી જ ગુજરાતી સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ હતો