21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની - 2

  • 1.9k
  • 2
  • 930

દરેક માં એ પોતે પહેલાં જાગવુ પડશે,કેમ કે વિજ્ઞાન કહે છે, જ્યારે માતાની 5પેઢી અને પિતાની 7પેઢી નાં લક્ષણો બાળક નાં અંદર ઉતરી આવે છે, માટે આપણી પેઢી સારું શીખે છે,માટે મા બાપે પહેલાં પહેલા કાઉન્સિલીંગ કરવું, આતો પોતે કંઈ ન કરે, બીજા ને કે તમે ડાહ્યા થાવો.માં બાપ ખુદ સાબિત કરીને બતાવે છે, કે દિકરી ઓનો ઉછેર દિકરા ની જેમ કરીએ છીએ, આવું મોટા ભાગ ની મમ્મી પાસે મેં સાંભળ્યું છે, આપણે શુ કામ તેને કહીએ તું છોકરી છે,કે છોકરો બંને વાતો તો કરે છે, સમાનતા ની પણ વાસ્તવ માં આવું હોતું જ નથી,આ બધી વાતો ભાષણ