લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 10

(70)
  • 4.7k
  • 15
  • 1.9k

"કાલે મારો બર્થડે છે અને હું ઈચ્છું છું કે કાલ નો આખો દિવસ તું મારી સાથે વિતાવે. " રાત ના 11:30 એ માહિરે રિમા ને મેસેજ કર્યો."મતલબ કે આપણે બંને એકલા નહીં , તું નતાશા સાથે આવજે અને અભી અને વિકી પણ આપણી સાથે હશે.""નતાશા ને મેં મેસેજ કરી દીધો છે , અને તેને હા કહી."એક સાથે આટલા મેસેજ આવતા રિમા તુરંત ઓનલાઈન આવી. માહિર ના મેસેજ સીન કરી ફરી ઓફલાઇન થઈ ગઈ."કંઈક કામ માં હશે...." માહિરે મનોમન વિચાર્યું. અને ફોન સાઈડ માં રાખી ટીવી જોવા લાગ્યો. પાંચ પાંચ મિનિટ ના અંતરાલે રિમા નું લાસ્ટસીન ચેક કરવા લાગ્યો. અંતે કંટાળી